કિંમત
મફતમાં શરૂ કરો. જરૂર પડે તો અપગ્રેડ કરો.
શરૂ કરવા કાર્ડ નથી જોઈતું. ફ્રી પ્લાન ઓછો પડે, ત્યારે જ અપગ્રેડ કરો.
Professional Plan
રોજ પોસ્ટ કરનારા માટે
₹999/ મહિનો
દર 30 દિવસે 100 પોસ્ટ — આપમેળે રિન્યૂ, ગમે ત્યારે બંધ કરો
- ✓100 પોસ્ટ / 30 દિવસ
- ✓ફ્રીમાં જે છે તે બધું
- ✓બધા પ્રીમિયમ ફીચર્સ
- ✓દર મહિને આપમેળે રિન્યૂ, ગમે ત્યારે બંધ કરો
શરૂ કરવા કાર્ડ નથી જોઈતુંએપમાં સુરક્ષિત પેમેન્ટએ જ પ્રીમિયમ ક્વોલિટી
વધારે બનાવો. ઝડપથી આગળ વધો.
સવાલ-જવાબ
તમારા સવાલ, અમારા જવાબ
ક્રેડિટ અને કિંમત વિશે જે જાણવું હોય, તે બધું અહીં છે.
તમે એક લાઇનમાં કહો છો શું પોસ્ટ કરવું છે. ચિત્ર તમારી બ્રાન્ડ કિટ પ્રમાણે આખી પોસ્ટ બનાવી દે છે — ડિઝાઇન, કેપ્શન અને હેશટેગ.